અનેક વર્ષો બાદ પણ, પરમહંસ યોગાનંદના જીવન-કથન યોગીકથામૃત એ લાખો લોકોને ભારતના પ્રાચીન ધ્યાનયોગના ઉપદેશને પ્રદાન કરે છે. જેનો ઉલ્લેખ વિવિધ ક્ષેત્રોના ખ્યાતનામ વિદ્વાનોએ કરેલો છે, જેવા કે, ભારતના ખ્યાતનામ લબ્ધપ્રતિષ્ઠિત સ્વર્ગીય રવિશંકર; ઍપલ કંપનીના અધ્યક્ષ એવા સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સ; ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, અને એવા અનેક અન્ય મહાનુભાવો, આ પુસ્તક સમગ્ર વિશ્વમાંના વાચકોને પ્રત્યેક વાચકોને પ્રેરણા આપે છે. જેનું મુદ્રણ 50 થી પણ વધારે ભાષામાં થયેલું છે. અને આ પુસ્તકને “20મી સદીના 100 શ્રેષ્ઠ પુસ્તકો” માં સમાવિષ્ટ કરવામાં આવેલી છે.

હાલ અમે યોગીકથામૃતની નિઃશુલ્ક ઈ-બૂકની પ્રત આપી રહ્યા છીએ, મહેરબાની કરીને તમારું ઈમેઈલ એડ્રેસ અને તમારી ભાષાની પસંદગી કરો, અને અમે આપને નિઃશુલ્ક પ્રત ઈમેઈલ કરીશું.

નિઃશુલ્ક ઈ-બૂકને ડાઉનલોડ કરો

(આ ઓફર માત્ર ભારત, નેપાળ અને શ્રીલંકા પુરતી જ મર્યાદિત છે — 22 જૂન, 2025 સુધી માન્ય છે)

તમારી વિગતો મોકલો

  • This field is hidden when viewing the form
  • This field is for validation purposes and should be left unchanged.

મહેરબાની કરીને એ ધ્યાનમાં રાખશો કે, આ નિઃશુક્લ ઈ-બૂક એ ડાઉનલોડ કરવા માટે માત્ર ભારત, નેપાળ અને શ્રીલંકામાં જ ઉપલબ્ધ છે.

para-ornament

નિઃશુલ્ક ઑડીયો પુસ્તકો ડાઉનલોડ કરો

આઠ ભાષાઓમાં આ આધુનિક ગ્રંથને ઑડીયો (MP3) રૂપમાં નિઃશુલ્ક સાંભળો:

પ્રશંસાપત્રો

Share this on